Jilla Gram Vikas Agency Bharti 2026 |લાયકાત, તારીખ, અરજી પ્રક્રિયા
ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિકાસના ક્ષેત્રે કરિયર બનાવવાની તક આવી ગઈ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી યુવાઓ માટે સરકારી યોજનાઓના અમલીકરણમાં સીધો ભાગ લેવાનો અને પોતાનું કરિયર બનાવવા મોકો આપે છે. આ લેખમાં તમે જાણશો કે … Read more